સિંઘમ અગેઇન અને પુષ્પા-2 વચ્ચે મુકાબલો, ટ્રેડ એનાલિસ્ટોએ ટક્કરને ગણાવી ગંભીર

મુંબઇ: અજય દેવગણની ‘સિંઘમ અગેઇન’ અને પુષ્પા-2 વચ્ચે 15 ઓગસ્ટના રોજ જબરજસ્ત ટક્કર થવાની છે. રોહિત શેટ્ટી ‘સિંઘમ અગેઇન’માં અક્ષય કુમાર, અજય દેવગન, દીપિકા પાદુકોણ, ટાઈગર શ્રોફ, રણવીર સિંહ અને કરીના કપૂર ખાન જેવા ધુરંધરો ધરાવતી તેમની મલ્ટી સ્ટારકાસ્ટ લઇને આવી રહ્યા છે, જ્યારે પુષ્પા માટે બસ એક અલ્લુ અર્જુનનું નામ જ પૂરતું છે.ટ્રેડ એનાલિસ્ટ … Continue reading સિંઘમ અગેઇન અને પુષ્પા-2 વચ્ચે મુકાબલો, ટ્રેડ એનાલિસ્ટોએ ટક્કરને ગણાવી ગંભીર