પુષ્પા 2’થી લઈને ‘કંતારા’, આગામી દિવસોમાં જોવા મળશે સાઉથની ફિલ્મોનો જલવો

ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સાઉથની ફિલ્મો બૉક્સ ઑફિસ પર તરખાટ મચાવવા માટે તૈયાર છે. આ વર્ષે પણ સાઉથ સિનેમામાંથી આવી ઘણી ફિલ્મો આવી રહી છે જે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી શકે છે. તેમાં સુપરસ્ટાર સૂર્યાની ફિલ્મ ‘કંગુવા’થી લઈને અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ અને ઋષભ શેટ્ટીની ‘કંતારા: અ લિજેન્ડ ચેપ્ટર … Continue reading પુષ્પા 2’થી લઈને ‘કંતારા’, આગામી દિવસોમાં જોવા મળશે સાઉથની ફિલ્મોનો જલવો