પ્રિયંકા ભારત આવ્યા પછી કરશે મેગા ફિલ્મો, પહેલી એક્શન ફિલ્મ કરવાની ચર્ચા

મુંબઈઃ ગ્લોબલ સ્ટાર બની ચૂકેલી ભારતની દેસી ગર્લ પ્રિયંકા ચોપરા (પીસી) આ દિવસોમાં ભારત પ્રવાસ પર છે. હાલમાં જ પ્રિયંકા ચોપરા તેની દીકરી માલ્તી મેરી, નિક જોનસ સાથે ભારત આવી છે. પોતાના લગ્નજીવનમાં આગળ વધતા હવે પ્રિયંકા ઘણા ફિલ્મમેકર્સને મળવાની છે, જ્યારે આગામી દિવસોમાં કોઈ એક્શન ફિલ્મમાં જોવા મળે તો નવાઈ રહેશે નહીં. આ વખતની … Continue reading પ્રિયંકા ભારત આવ્યા પછી કરશે મેગા ફિલ્મો, પહેલી એક્શન ફિલ્મ કરવાની ચર્ચા