પ્રિયંકા ચોપરાની બહેન બની કેજરીવાલની પુત્રવધુ

જયપુરઃ બોલીવુડમાં આજકાલ લગ્નની સિઝન ચાલી રહી હોય એમ લાગી રહ્યું છે. ગયા મહિને રકુલ પ્રીત સિંહ જેકી ભગનાની સાથે લગ્નના પારણે બંધાઈ હતી. જ્યારે હાલમાં કૃતિ ખરબંદા અને સમ્રાટ લગ્ન કરી રહ્યા છે. હાલમાં તાપસી પન્નુના લગ્નની પણ જોરદાર ચર્ચા ચાલી રહી છે. આ બધાની વચ્ચે એવા સમાચાર આવ્યા છે કે પ્રિયંકા ચોપડાની પિતરાઇ … Continue reading પ્રિયંકા ચોપરાની બહેન બની કેજરીવાલની પુત્રવધુ