પ્રિયંકા ચોપરા તેની દીકરી માલતી સાથે આઈસ્ક્રીમની મજા માણતી જોવા મળી; ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોસ્ટ

નવી દિલ્હી: પ્રિયંકા ચોપરાએ 28 એપ્રિલે તેમના પતિ નિક જોનસ અને તેની દીકરી માલતી સાથેઅનેક પ્રેમાળ પળોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. ક્લિપમાં માતા પુત્રીની બહાર ફરવાની પળોને શેર કર હતી. જેમાં આઇસક્રીમની મજા માણતા અને અલગ અલગ એડવેન્ચર શામેલ છે. પ્રિયંકા એ તેના ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કરીને અને કેપ્શનમા તેમણે લખ્યું, “લાઇફ લેટલી”. … Continue reading પ્રિયંકા ચોપરા તેની દીકરી માલતી સાથે આઈસ્ક્રીમની મજા માણતી જોવા મળી; ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોસ્ટ