બ્રિટિશ હોસ્ટે પ્રિયંકા ચોપરાનું અપમાન કર્યું, તેને ‘ચિયાંકા’ કહીને બોલાવી તો ચાહકો ભડક્યા

ભારતની દેસી ગર્લ પ્રિયંકા ચોપરા હાલમાં લક્ઝરી જ્વેલરી બ્રાન્ડ બુલ્ગારીની 140મી એનિવર્સરી સેલિબ્રેશનમાં ધૂમ મચાવી રહી છે. આ ઇવેન્ટમાં બુલ્ગારી બ્રાન્ડની જ્વેલરી પહેરેલી જોવા મળેલી પ્રિયંકાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. દેસી ગર્લના લુક્સે લોકોના દિલ જીતી લીધા છે, પણ આ દરમિયાન એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેનાથી … Continue reading બ્રિટિશ હોસ્ટે પ્રિયંકા ચોપરાનું અપમાન કર્યું, તેને ‘ચિયાંકા’ કહીને બોલાવી તો ચાહકો ભડક્યા