Priyanka Chopraનો એ ફોટો જોઈને ફેન્સ ચિંતામાં, પોસ્ટ કરીને ફેન્સ સાથે શેર કર્યા ન્યૂઝ…

બોલીવૂડ એક્ટ્રેસ અને દેસી ગર્લ પ્રિયંકા ચોપ્રા (Bollywood Actress Priyanka Chopra)ના ફેન્સ માટે ચિંતામાં મૂકનારા સમાચાર સામે આવી રહ્યો છે. એક્ટ્રેસને શૂટિંગ દરમિયાન ઈજા પહોંચી હોવાની માહિતી સામે આવી રહી છે. ખુદ પીસીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કરીને આ બાબતે માહિતી આપી છે.અહીંયા તમારી જાણ માટે કે હાલમાં પીસી ફિલ્મ ધ બ્લફની શૂટિંગમાં વ્યસ્ત … Continue reading Priyanka Chopraનો એ ફોટો જોઈને ફેન્સ ચિંતામાં, પોસ્ટ કરીને ફેન્સ સાથે શેર કર્યા ન્યૂઝ…