Sonakshi Sinha-Zahir Iqbalના લગ્ન પાંચ વર્ષ પણ ટકશે તો… કોણે કર્યો ચોંકાવનારો દાવો?

બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા અને ઝહિર ઈકબાલના લગ્ન (Bollywood Actress Sonakshi Sinha And Zahir Iqbal Wedding)ને હજી બે દિવસ પણ નથી થયા ત્યાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાઈરલ થઈ રહી છે જેમાં એવો દાવો કરાયો છે કે જો બંનેના લગ્ન જો લાંબા ટકી ગયા તો મારું નામ બદલી નાખજો (Youtuber On Sonakshi-Zahir’s Wedding). લગ્નના … Continue reading Sonakshi Sinha-Zahir Iqbalના લગ્ન પાંચ વર્ષ પણ ટકશે તો… કોણે કર્યો ચોંકાવનારો દાવો?