રાજકારણ બાદ હવે બોલીવૂડમાં પણ પોતાનો ડંકો વગાડશે Thackeray Familyનો આ સભ્ય?

હેડિંગ વાંચીને તમે ગૂંચવાઈ ગયા હોવ તો ભાઈ તમને ફોડ પાડી દઈએ કે અહીં રાજકારણમાં સક્રિય ઠાકરે પરિવાર (Thackeray Family)ની વાત નથી થઈ રહી કે ન તો બિગબોસમાં ભાગ લેનારા સ્પર્ધક શિવ ઠાકરેની વાત થઈ રહી છે…શિવસેના સુપ્રિમો દિવંગત બાળાસાહેબ ઠાકરે બાદ તેમના દીકરા ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ તેમનો રાજકારણનો વારસો આગળ વધાર્યો છે. … Continue reading રાજકારણ બાદ હવે બોલીવૂડમાં પણ પોતાનો ડંકો વગાડશે Thackeray Familyનો આ સભ્ય?