પિંક લહેંગા ચોલી, હેવી નેકલેસ અને દિલકશ અદાઓ… Rekhajiનો આ અવતાર તો નહીં જ જોયો હોય….

આઈફા એવોર્ડ્સ-2024 (IIFA Awards-2024)માં બોલીવૂડ સેલેબ્સનો જમાવડો જોવા મળ્યો. સેલેબ્સે પોતાની સ્ટાઈલ અને પર્ફોર્મન્સથી દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું પણ જો સૌથી વધારે લાઈમલાઈટ કોઈએ લૂંટી હોય તો તે એવરગ્રીન એક્ટ્રેસ રેખા (Rekha) ઉર્ફે ઉમરાવ જાનએ… રેખાએ પણ એવોર્ડ ફંક્શનમાં પોતાની દિલકશ અદાઓ અને ગ્રેસફૂલ પર્ફોર્મન્સથી ફેન્સના દિલો પર છુરિયાં ચલાવી હતી.સોશિયલ મીડિયા પર રેખાના આ … Continue reading પિંક લહેંગા ચોલી, હેવી નેકલેસ અને દિલકશ અદાઓ… Rekhajiનો આ અવતાર તો નહીં જ જોયો હોય….