Jaya Bachchanને લઈને પૂછ્યો પર્સનલ સવાલ, Amitabh Bachchanએ આપ્યું આવું રિએકશન…

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) હાલમાં પોતાના સૂપરડુપર હિટ ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં રહે છે. આ સિવાય બિગ બી 81 વર્ષની ઉંમરે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના ડે ટુ ડેની અપડેટ્સ ફેન્સ સાથે શેર કરતા હોય છે. હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેબીસીનો એક પ્રોમો વીડિયો શેર … Continue reading Jaya Bachchanને લઈને પૂછ્યો પર્સનલ સવાલ, Amitabh Bachchanએ આપ્યું આવું રિએકશન…