આ રીતે બર્થ-ડે સેલિબ્રેટ કરવા માટે લોકોએ કર્યા ટાઈગર શ્રોફના વખાણ, જુઓ વીડિયો

જામનગર: બૉલીવૂડના સ્ટાર ટાઈગર શ્રોફે (Tigar Shroff) આજે પોતાનો 34મો જન્મ દિવસ ઉજવ્યો હતો. ટાઈગર શ્રોફના જન્મદિવસે તેના મિત્રો અક્ષય કુમાર અને દિશા પાટની સાથે અનેક સેલેબ્રિટીઝે તેને શુભેચ્છા પાઠવી હતી. જોકે ટાઈગરે પોતાનો બર્થડે જે જગ્યાએ ઉજવ્યો હતો તેને જોઈને તેના ચાહકો સાથે લોકોએ પણ વખાણ કર્યા હતા.તાજેતરમાં આખું બૉલીવૂડ અનંત અંબાણી અને રાધિકા … Continue reading આ રીતે બર્થ-ડે સેલિબ્રેટ કરવા માટે લોકોએ કર્યા ટાઈગર શ્રોફના વખાણ, જુઓ વીડિયો