પરિણીતી થઈ જખમી?, તસવીર શેર કરીને ચોંકાવ્યા

મુંબઈ: બોલીવુડની ચુલબુલી અભિનેત્રી પરિણીતી ચોપરાએ હાલમાં પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક એવી તસવીર શેર કરી હતી, જેમાં તે જખમી થતાં તેના માથામાંથી લોહી નીકળી રહ્યું છે. પરિણીતી ચોપરાએ તેને લોહી નીકળી રહ્યું છે એવી તસવીર શેર કરી હતી, જે હવે વાઇરલ થઈ રહી છે.પરિણીતીએ હાલમાં તેની ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’ના સેટ પરની તસવીરો શેર કરી … Continue reading પરિણીતી થઈ જખમી?, તસવીર શેર કરીને ચોંકાવ્યા