ભૂલભૂલૈયા-3માં પલક તિવારીની એન્ટ્રી? આખરે શ્વેતા તિવારીની પુત્રીનો બોલીવુડમાં ચાન્સ લાગ્યો..

ગત વર્ષે ભૂલભૂલૈયાની સિક્વલે બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો હતો. હવે આવતા વર્ષે મેકર્સ તેનો ત્રીજો ભાગ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. આ ફિલ્મમાં અભિનેત્રી પલક તિવારી પણ ખાસ ભૂમિકા ભજવશે તેવા અહેવાલો છે. ઈન્ડસ્ટ્રીના ખાસ સૂત્રોએ જણાવ્યું છે કે ‘ભૂલ ભુલૈયા 3’માં તેને કાસ્ટ કરવાની ચર્ચા ચાલી રહી છે. તેની સત્તાવાર માહિતી બધુ … Continue reading ભૂલભૂલૈયા-3માં પલક તિવારીની એન્ટ્રી? આખરે શ્વેતા તિવારીની પુત્રીનો બોલીવુડમાં ચાન્સ લાગ્યો..