પાકિસ્તાની મહિલાઓને દીપિકા-આલિયા જેવા દેખાવાનો શોખ, ડિઝાઈનરે કર્યો ખુલાસો
બોલીવૂડની લીડ એક્ટ્રેસમાની એક દીપિકા પાદુકોણ પોતાની એક્ટિંગના કારણે ખૂબ જ પ્રખ્યાત છે. એક્ટિંગ ઉપરાંત પણ દીપિકા પોતાની ફેશનને લઈ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તેની ખ્યાતી ત્યાં સુધી છે કે પાકિસ્તાનમાં પણ તેની ભારે ફેન ફોલોઈંગ છે. હાલમાં જ થયેલા એક ઈન્ટરવ્યૂમાં પાકિસ્તાની ડિઝાઈનરે મહિલાઓના દીપિકા જેવા લૂક માટેની ડિમાન્ડને લઈ ખુલાસો કર્યો … Continue reading પાકિસ્તાની મહિલાઓને દીપિકા-આલિયા જેવા દેખાવાનો શોખ, ડિઝાઈનરે કર્યો ખુલાસો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed