OMG બે અલગ અલગ પુરુષોથી ગર્ભવતી થશે B-Townની આ એક્ટ્રેસ…

હેડિંગ વાંચીને ચોંકી જવાની જરૂર નથી. અમે અહીં રિયલ નહીં રીલ લાઈફ સ્ટોરીની વાત કરી રહ્યા છે. વાત જાણે એમ છે કે વિક્કી કૌશલ, એમી વિર્ક અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ બેડ ન્યુઝનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. રોમેન્ટિક કોમેડીની સાથે સાથે જ લવ ટ્રાયેન્ગલ પર આધારિત આ ફિલ્મની વાર્તા એકદમ અનોખી છે.ફેન્સ લાંબા સમયથી આ … Continue reading OMG બે અલગ અલગ પુરુષોથી ગર્ભવતી થશે B-Townની આ એક્ટ્રેસ…