Its Official: Sonakshi Sinha બની ગઈ Mrs. Zahir Iqbal, વેડિંગ ફોટો જોશો તો…

છેલ્લાં કેટલાય દિવસની બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સોનાક્ષી સિન્હા (Bollywood Actress Sonakshi Sinha) અને ઝહિર ઈકબાલ (Zahir Iqbal)ના લગ્ન ટોક ઓફ ધ ટાઉન હતા અને આખરે આજે આ વિવાહ સંપન્ન થયા. સોનાક્ષીએ ઝહિર સાથેની તેની સાત વર્ષની રિલેશનશિપને આખરે ફાઈનલ નામ આપ્યું છે અને બંને જણ હંમેશ માટે એકબીજાના થઈ ગયા છે. બંને પરિવારની હાજરીમાં કપલે … Continue reading Its Official: Sonakshi Sinha બની ગઈ Mrs. Zahir Iqbal, વેડિંગ ફોટો જોશો તો…