હવે અજય દેવગનની આ ફિલ્મની પણ આવશે સિકવલ

બોલિવૂડ સ્ટાર અજય દેવગનના ખાતામાં ગોલમાલ, સિંઘમ, દૃશ્યમ ઉપરાંત એક વધારાની ફેન્ચાઈઝી છે. એક તરફ તેની સિંઘમ 3 આ વર્ષે રીલિઝ થશે ત્યારે હવે તેની અન્ય એક ફિલ્મની સિક્વલ પણ આ વર્ષમાં જ રીલિઝ થશે. દેવગનની ફિલ્મ રેડની સિક્વલ આવી રહી છે. ફરી તે ઈન્કમટેક્સ ઓફિસર બની કોઈ ભ્રષ્ટાચારી પર ત્રાટકવા આવી રહ્યો છે.અજય દેવગન … Continue reading હવે અજય દેવગનની આ ફિલ્મની પણ આવશે સિકવલ