હવે નાના પાટેકરે શાહરૂખ ખાન માટે કહ્યું કંઈક આવું

નાના પાટેકરની ફિલ્મ ધ વેક્સિન વૉર આવતી કાલે રિલીઝ થઇ રહી છે. પરંતુ આ વચ્ચે એવું લાગી રહ્યું છે કે નાના પાટેકરના સૂર એકદમથી બદલાઇ ગયા છે. થોડાક દિવસ અગાઉ નાનાએ શાહરૂખની ફિલ્મ જાન પર કટાક્ષ કર્યો હતો પણ હવે કિંગ ખાનના વખાણ કરતા થાકતા નથી. નાના પાટેકરે હવે શાહરૂખને નાનો ભાઇ ગણાવ્યો છે અને … Continue reading હવે નાના પાટેકરે શાહરૂખ ખાન માટે કહ્યું કંઈક આવું