દીપિકા કે આલિયા નહીં, આ અભિનેત્રી ચૂકવે છે સૌથી વધારે ટેક્સ

નવી દિલ્હીઃ ફોર્ચ્યુન ઈન્ડિયા દ્વારા ભારતમાં 2024માં સૌથી વધુ આવકવેરો ચૂકવનાર સેલિબ્રિટીઝની યાદી બહાર પાડવામાં આવી છે અને દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ કે શ્રદ્ધા કપૂર જેવી સેલેબ્સને પછાડી અભિનેત્રી કરીના કપૂર સૌથી વધુ ટેક્સ ચૂકવનાર મહિલા સેલેબ બની છે. અભિનેત્રીએ નાણાકીય વર્ષ 2024માં 20 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો હતો. Screen Grab: NDTV ફોર્ચ્યુન ઈન્ડિયામાં જણાવવામાં … Continue reading દીપિકા કે આલિયા નહીં, આ અભિનેત્રી ચૂકવે છે સૌથી વધારે ટેક્સ