માત્ર Chamkila નહીં, આ એક્ટરની પણ ગોળી મારી કરી દીધી હતી હત્યા

ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’ હેડલાઈન્સમાં છે, આ એક ગાયકની વાર્તા છે. તે સમયે અમર સિંહ ચમકીલા તેની કારકિર્દીની ટોચ પર હતા અને તેમને ઘણો પ્રેમ મળી રહ્યો હતો. ચમકીલા અને તેની ગાયિકા પત્ની અમરજોતની હત્યા ધોળે દહાડે ગોળી મારી કરવામાં આવી હતી. આવું જ એક મોત પંજાબી અભિનેતા પણ મર્યો હતો. તે અભિનેતા … Continue reading માત્ર Chamkila નહીં, આ એક્ટરની પણ ગોળી મારી કરી દીધી હતી હત્યા