Nita Ambaniએ પહેરી અધધધ મોંઘી ઘડિયાળ કે ખરીદી શકશો મુંબઈમાં ફ્લેટ, કાર અને ઘણું બધું…

અંબાણી પરિવાર (Ambani Family) સતત કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતો જ હોય છે અને હાલમાં આ પરિવાર ચર્ચામાં આવ્યું છે અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ ફંક્શન નિમિત્તે ઈટલી (Anant Amabni-Radhika Merchant’s Pre-Wedding Cruise Party At Italy) ખાતે ક્રૂઝ પાર્ટી કરી હતી. આ ક્રૂઝ પાર્ટીની ચર્ચા ચારેકોર થઈ રહી છે. પરંતુ સૌથી વધુ ચર્ચા થઈ રહી હોય … Continue reading Nita Ambaniએ પહેરી અધધધ મોંઘી ઘડિયાળ કે ખરીદી શકશો મુંબઈમાં ફ્લેટ, કાર અને ઘણું બધું…