મનિષ મલ્હોત્રાની ઈવેન્ટમાં Nita Ambaniની હિસ્સાની લાઈમલાઈટ કોણે ચોરી લીધી?

ભારત જ નહીં પણ દુનિયાના ધનવાન ઉદ્યોગપતિમાંથી એક એવા મુકેશ અંબાણી (Mukesh Ambani)ના પત્ની નીતા અંબાણી (Nita Ambani) પોતાની સ્ટાઈલ સ્ટેટમેન્ટથી હંમેશા જ લાઈમલાઈટ ચોરી લેતા હોય છે. હાલમાં જ નીતા અંબાણી એક ઈવેન્ટમાં પહોંચ્યા હતા જ્યાં તેમણે પેરેટ ગ્રીન કલરની સાડી સાથે સુંદર બ્લાઉઝ પહેરીને લાઈમલાઈટ લૂંટી લીધી હતી.પરંતુ આ વખતે ફોર એ ચેન્જ … Continue reading મનિષ મલ્હોત્રાની ઈવેન્ટમાં Nita Ambaniની હિસ્સાની લાઈમલાઈટ કોણે ચોરી લીધી?