અનંત રાધિકાના લગ્નમાં નીતા અંબાણીની ઉદારતાએ જીત્યા દિલ

અબજોપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને હવે માત્ર એક દિવસ બાકી રહ્યો છે. અનંતના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે 12 જુલાઈએ મુંબઈના BKCમાં થવાના છે. આવતી કાલે બંને સાત ફેરા લઈને જીવનની નવી સફર શરૂ કરશે. લગ્ન પહેલા અંબાણી પરિવારે એન્ટિલિયામાં અનંત અને રાધિકા માટે શિવ શક્તિ પૂજાનું આયોજન કર્યું હતું … Continue reading અનંત રાધિકાના લગ્નમાં નીતા અંબાણીની ઉદારતાએ જીત્યા દિલ