પતિની સામે જ આ કોની સાથે ડાન્સ કર્યો Nita Ambaniએ? Mukesh Ambaniએ આપ્યું આવું રિએક્શન…

ગઈકાલે સાંજે બીકેસી ખાતે આવેલા જિયો વર્લ્ડ સેન્ટર ખાતે મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Businessman Mukesh Ambani-Nita Ambani)ના લાડકવાયા અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્ન (Anant Ambani-Radhika Merchant Wedding) સંપન્ન થયા. આ વેડિંગ સેરેમનીમાં અનેક મોટી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી.આ બધા વચ્ચે સોશિયલ મીડિયા વરરાજાની માતા નીતા અંબાણીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં … Continue reading પતિની સામે જ આ કોની સાથે ડાન્સ કર્યો Nita Ambaniએ? Mukesh Ambaniએ આપ્યું આવું રિએક્શન…