ટ્રેડિશનલ લૂકમાં છવાઈ ગઈ નિક્કી

મુંબઈઃ સાઉથની જાણીતી અભિનેત્રી નિક્કી તંબોલી તેના બોલ્ડ લૂકને ચર્ચામાં છવાઈ જાય છે, જેમાં તાજેતરમાં ટ્રેડિશનલ લૂકને લઈ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે. નિક્કી તંબોલી પીચ કલરની સાડીમાં બોલ્ડ અંદાજમાં જોવા મળી છે.ટ્રેડિશનલ લૂકમાં પીચ કલરની સાડીમાં નિક્કી તંબોલી સજ્જ છે, પરંતુ ડીપ નેક બ્લાઉઝ પહેરેલો છે. આ લૂકને લઈને ઈન્ટરનેટ પર ગરમી વધારી … Continue reading ટ્રેડિશનલ લૂકમાં છવાઈ ગઈ નિક્કી