Newly Wed Bride Sonakshi Sinhaની આંખોમાં આંસુ, એક્ટ્રેસે ખુદ જણાવ્યું આંસુનું કારણ…

બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા અને ઝહિર ઈકબાલના લગ્ન (Bollywood Actress Sonakshi Sinha And Zahir Iqbal Wedding)ને હજી માંડ 15-17 દિવસ થયા છે અને દરરોજ કોઈને કોઈ કારણસર આ કપલ ચર્ચામાં આવે છે. હવે સોનાક્ષી સિન્હાએ પોતાના વેડિંગના અનસીન ફોટો શેર કર્યા છે અને એમાં જ પોસ્ટ કરેલાં એક ફોટોને કારણે સોનાક્ષી ફરી ચર્ચામાં આવી ગઈ … Continue reading Newly Wed Bride Sonakshi Sinhaની આંખોમાં આંસુ, એક્ટ્રેસે ખુદ જણાવ્યું આંસુનું કારણ…