આખરે Shweta Bachchanએ સાબિત કરી જ દીધું કે તે ટિપિકલ ઈન્ડિયન નણંદ છે!

બી-ટાઉનમાં ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચનના ડિવોર્સની અફવાઓ (Aishwarya Rai-Bachchan-Abhishek Bachchan Divorce Rumors) જોર પકડી રહી છે. ચોરેને ચૌટે બચ્ચન પરિવાર તેમ જ ઐશ્વર્યા વચ્ચેના વિખવાદની ચર્ચા થઈ રહી છે. આ બધા વચ્ચે હવે સોશિયલ મીડિયા બચ્ચન પરિવારની લાડકવાયી શ્વેતા બચ્ચન (Shweta Bachchan)નો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. નેટિઝન્સ આ વીડિયોને જોઈને શ્વેતાને ટ્રોલ … Continue reading આખરે Shweta Bachchanએ સાબિત કરી જ દીધું કે તે ટિપિકલ ઈન્ડિયન નણંદ છે!