70માં નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત; આ ગુજરાતી એક્ટ્રેસને મળ્યો એવોર્ડ, ઋષભ શેટ્ટીએ મારી બાજી, જુઓ લીસ્ટ

નવી દિલ્હી: માહિતી અને પ્રસારણ મંત્રાલય નેશનલ મીડિયા સેન્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજીને નેશનલ ફિલ્મ એવોર્ડ(70th National Film Awards)ના વિજેતાની જાહેરાત કરી છે. ઋષભ શેટ્ટીની ફિલ્મ કાંતારા આ વખતે મોટી બાજી મારી છે. રિષભને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે, તો આ ફિલ્મને બેસ્ટ પોપ્યુલર ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો છે. આ વર્ષે બોલિવૂડની કોઈ અભિનેત્રીને શ્રેષ્ઠ … Continue reading 70માં નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત; આ ગુજરાતી એક્ટ્રેસને મળ્યો એવોર્ડ, ઋષભ શેટ્ટીએ મારી બાજી, જુઓ લીસ્ટ