નેશનલ ક્રશ Tripti Dimriના આ વર્ષે આટલી ફિલ્મોમાં જોવા મળશે…
મુંબઈઃ ધડકટૂથી લઈને ભૂલભુલૈયા3 સુધી અને ઈવન એનિમલ પછી નેશનલ ક્રશ તૃપ્તિ ડિમરી (Tripti Dimri)ના હાથમાં નવો પ્રોજેક્ટ લાગ્યો છે. આ પ્રોજેક્ટને લઈને નેશનલ ક્રશ તૃપ્તિ ડિમરી ફરી લાઈમલાઈટમાં આવી ગઈ છે. ગયા વર્ષે રિલીઝ થયેલી રણબીર કપૂરની બ્લોકબસ્ટર ફિલ્મ ‘એનિમલ’માં જોયાના પાત્રથી રાતોરાતો સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅરન્સર બની હતી.જોકે, તૃપ્તિની લોકપ્રિયતામાં એટલો વધારો થયો છે … Continue reading નેશનલ ક્રશ Tripti Dimriના આ વર્ષે આટલી ફિલ્મોમાં જોવા મળશે…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed