Hardik Pandyaથી ડિવોર્સ લીધા બાદ Natasa Stankovik કયું મોટું પગલું લેવાની તૈયારીમાં?

હાલમાં જ્યાં જુઓ ત્યાં બસ હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને નતાસા સ્ટેનકોવિક (Natasa Stankovik)ના ડિવોર્સ વિશે જ સાંભળવા અને વાંચવા મળી રહ્યા છે. થોડાક સમય પહેલાં જ નતાસાએ હાર્દિકે તેની સાથે ચીટિંગ કરી હોવાની હિન્ટ આપતી પોસ્ટ કરી હતી. હવે નતાસાએ સોશિયલ મીડિયા પર સ્ટોરી શેર કરીને વધુ એક હિન્ટ આપી છે. હવે મોડેલ, એક્ટ્રેસ … Continue reading Hardik Pandyaથી ડિવોર્સ લીધા બાદ Natasa Stankovik કયું મોટું પગલું લેવાની તૈયારીમાં?