શું હાર્દિક પંડ્યા પુત્ર અગસ્ત્યને મળશે? નતાસા સ્ટેનકોવિક મુંબઇ આવી

અભિનેત્રી અને મોડલ નતાસા સ્ટેનકોવિક મુંબઈ પરત ફરી છે. તે આ વર્ષે જુલાઈમાં તેના પુત્ર અગસ્ત્ય પંડ્યા સાથે તેના વતન સર્બિયા ગઈ હતી. થોડા દિવસો પછી, તેણે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તેણે ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડા લીધા છે.હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે જાન્યુઆરી 2020 માં તેમની સગાઈની તસવીરો શેર કરીને તેમના … Continue reading શું હાર્દિક પંડ્યા પુત્ર અગસ્ત્યને મળશે? નતાસા સ્ટેનકોવિક મુંબઇ આવી