શું Hardik Pandya સાથે પણ Natasa Stankovic કરશે Aly Goniવાળી? જાણો શું થયું હતું એ સમયે…

ગઈકાલે રાતે જેવું ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Team India’s Allrounder Hardik Pandya)એ ડિવોર્સની જાહેરાત કરી કે સોશિયલ મીડિયા, ગૂગલ સર્ચ બધે જ હાર્દિક પંડ્યા અને નતાસા સ્ટેનકોવિક (Hardik Panyda Natasa Stankovic) ટ્રેન્ડ થવા લાગ્યું છે. હાર્દિક માટે કદાચ ભલે આ પહેલું બ્રેકઅપ હોય, પણ નતાસા માટે આ કંઈ નવી વાત નથી.છેલ્લાં કેટલાય સમયથી હાર્દિક-નતાસા … Continue reading શું Hardik Pandya સાથે પણ Natasa Stankovic કરશે Aly Goniવાળી? જાણો શું થયું હતું એ સમયે…