સમંથાથી છૂટા પડી નાગા ચૈતન્યએ આ અભિનેત્રી સાથે કરી સગાઈ, જૂઓ બન્નેનો ટ્રેડિશનલ લૂક

સાઉથ એક્ટર નાગા ચૈતન્ય છૂટાછેડા પછી લાંબા સમયથી ડેટિંગ માટે ચર્ચામાં છે. સમંથાથી છૂટાછેડા પછી, અભિનેતાનું નામ અભિનેત્રી શોભિતા ધૂલીપાલા સાથે જોડાઈ ગયું છે. જો કે, બંનેમાંથી કોઈએ ક્યારેય તેમના સંબંધો વિશે અગાઉ જણાવ્યું ન હતું. આવી સ્થિતિમાં એવી ચર્ચા હતી કે આ કપલ આજે એટલે કે 8મી ઓગસ્ટે સગાઈ કરવા જઈ રહ્યું છે. આ … Continue reading સમંથાથી છૂટા પડી નાગા ચૈતન્યએ આ અભિનેત્રી સાથે કરી સગાઈ, જૂઓ બન્નેનો ટ્રેડિશનલ લૂક