કોણ હતી એ વ્યક્તિ જેની સાથે હાથ મેળવવા દોડી પડ્યા હતા મુકેશ અંબાણી

મુકેશ અંબાણી એક એવી વ્યક્તિ છે જેના જેવી લાઇફ સ્ટાઇલ ધરાવવાનું લોકોનું સપનું જ હોય છે. તેમને મળવાનું લોકોનું સપનું હોય છે, પણ તેમની સાથે મુલાકાત એટલી સરળ નથી. તેની માટે ઘણી રાહ જોવી પડે છે. રિલાયન્સને સફળતાના નવા શિખરો પર લઇ જનાર મુકેશ અંબાણીનું વિશ્વભરમાં માન અને સન્માન થાય છે. હાલમાં જ તેમણે તેમના … Continue reading કોણ હતી એ વ્યક્તિ જેની સાથે હાથ મેળવવા દોડી પડ્યા હતા મુકેશ અંબાણી