Viral Video: Mukesh Ambaniએ કરી Radhika Merchant સાથે એવી હરકત કે…

શનિવારે અંબાણી પરિવાર (Ambani Family) મુંબઈના જાણીતા અને લોકપ્રિય એવા લાલબાગ ચા રાજા (Lalbaugh Cha Raja)ના દર્શને પહોંચ્યો હતો. મુકેશ અંબાણી (Mukesh Ambani) દીકરા અનંત અંબાણી (Anant Ambani) અને બંને વહુઓ શ્લોકા મહેતા (Shloka Mehta), રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) સાથે દર્શન કરવા પહોંચ્યા હતા એ સમયના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. જેમાં … Continue reading Viral Video: Mukesh Ambaniએ કરી Radhika Merchant સાથે એવી હરકત કે…