Anant Ambaniના લગ્નમાં Mukesh Amabaniએ કર્યો આટલો ખર્ચો, આંકડો જાણીને…

આવતીકાલે એટલે કે 12મી જુલાઈના રોજ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન (Anant Ambani-Radhika Merchant Wedding) થવા જઈ રહ્યા છે. આ ગ્રાન્ડ વેડિંગ બીકેસી ખાતે આવેલા જિયો વર્લ્ડ સેન્ટર શુક્રવારે યોજાશે. પરંતુ આ બધા વચ્ચે ચર્ચા એ વાતની થઈ રહી છે આખરે અંબાણી પરિવારે આ ગ્રાન્ડ વેડિંગ માટે કેટલો ખર્ચ કર્યો છે? રિપોર્ટમાં દાવો કરવામાં … Continue reading Anant Ambaniના લગ્નમાં Mukesh Amabaniએ કર્યો આટલો ખર્ચો, આંકડો જાણીને…