ટેકનોસેવી હો તો આ ફિલ્મ ચોક્કજ જૂઓ, Ctrl બટન કોના હાથમાં છે તે સમજાશે…

આખું વિશ્વ હાલમાં એક વાતે એક છે અને તે છે ટેકોનોલોજીના ઉપયોગ મામલે. દુનિયામાં દરેક જગ્યાએ હાથમાં મોબાઈલ લઈ આપણે સેકન્ડ્સમાં અમુક કામ કરી લઈએ છીએ અને માનીએ છીએ કે દુનિયા આપણા આંગળીમા ટેરવે ચાલી રહી છે. તમે પણ જો ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરતા હો તો નેટફ્લિકસ તમારી માટે આ ફિલ્મ લઈને આવી છે. કમ્પ્યુટરના … Continue reading ટેકનોસેવી હો તો આ ફિલ્મ ચોક્કજ જૂઓ, Ctrl બટન કોના હાથમાં છે તે સમજાશે…