ખેલ ખેલ મેંઃ અક્ષય કુમારની આ ફિલ્મ દર્શકોને હસાવશે અને અક્ષયની હાલકડોલક નૈયા પણ પાર લગાવશે

એક સારી ફિલ્મને તરસી ગયેલા દર્શકો માટે આજે ત્રણ ત્રણ ફિલ્મોની વણઝાર છે જ્યારે ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર પણ એક હીટને તરસી રહ્યો હતો, પણ આખરે સ્વતંત્રતા દિવસે તેની આ ઈચ્છા પુરી થઈ ગઈ છે. આ સાથે અક્ષયના ચાહકો પણ ખુશ થશે. જાણો અક્ષય એન્ડ ટીમની ફિલ્મ ખેલ ખેલ મેં કેવી છે. ફિલ્મની … Continue reading ખેલ ખેલ મેંઃ અક્ષય કુમારની આ ફિલ્મ દર્શકોને હસાવશે અને અક્ષયની હાલકડોલક નૈયા પણ પાર લગાવશે