ગરીબોનો મિથુન ચક્રવર્તીઃ સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયો

નવી દિલ્હીઃ ડિસ્કો ડાન્સર તરીકે જાણિતા બોલિવૂડના એક્ટર મિથુન ચક્રવર્તી ન માત્ર પોતાની એક્ટિંગ પણ પોતાના ડાન્સ માટે પણ હમેશા સમાચારોમાં રહ્યા છે. આ જ કારણે હાલ ઘણા રિયાલીટી ડાન્સ શોમાં તેમને હેડ જજની ખુરશી પર બિરાજમાન કરવામાં આવે છે. આમ તો મિથુન દાની ડાન્સિંગ સ્ટાઈલને કોપી કરનારા ઘણા માળશે પણ એક એવા મિથુન દાના … Continue reading ગરીબોનો મિથુન ચક્રવર્તીઃ સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયો