મિશન રાણીગંજ ફિલ્મ સારી, પણ કલેક્શન નબળુંઃ અક્ષય માટે ફરી પરીક્ષા

એક સુપરહીટ ફિલ્મ માટે તરસતા અક્ષકુમારની ફિલ્મ મિશન રાણીગંજ રીલિઝ થઈ અને ક્રિટિક્સે તેના વખાણ પણ કર્યા, પણ પહેલા દિવસે ધમાકેદાર કલેક્શન ન થયાના બૉક્સ ઓફિસ અહેવાલો કહે છે. હવે તો શનિ-રવિમાં ફિલ્મ કલેક્શન નહીં કરે તો અક્ષયે ફરી નિરાશ થવાનો વારો આવશે. જસવંત સિંહ ગિલના જીવન પર આધારિત આ ફિલ્મમાં અક્ષય કુમાર ધૂમ મચાવી … Continue reading મિશન રાણીગંજ ફિલ્મ સારી, પણ કલેક્શન નબળુંઃ અક્ષય માટે ફરી પરીક્ષા