મળો Heeramandiના નવાબોનેઃ આ સ્ટાર્સનો ફર્સ્ટ લૂક થયો વાયરલ

સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ હીરામંડી ઘણા સમયથી ચર્ચામાં છે. આ સિરિઝમાં પાંચ હીરોઈનો છે અને તેમના લૂક લોકો સામે આવી ગયા છે. બે ગીતો પણ લોકપ્રિય થઈ ગયા છે ત્યારે હવે સર્જક સંજય લીલા ભણસાલીએ ચાહકોને તેમના શોના નવાબો સાથે ભેટો કરાવ્યો છે.અભિનેતા ફરદીન અને શેખર સુમન હીરામંડીમાં જોવા મળવાના છે. બંનેનો ફર્સ્ટ લુક … Continue reading મળો Heeramandiના નવાબોનેઃ આ સ્ટાર્સનો ફર્સ્ટ લૂક થયો વાયરલ