Bollywood: આ અભિનેત્રીને વસવસો છે માતા ન બનવાનો

હીરામંડી વેસસિરિઝથી ચર્ચામા આવેલી ઈલુઈલુ ગર્લ મનિષા કોઈરાલા એક વાત કહેતા ભાવુક થઈ ગઈ હતી. તેણે પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. જેમાં મનીષા કોઈરાલાની જોરદાર એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. મનીષા કોઈરાલાએ હીરામંડીમાં મલ્લિકાજાનની ભૂમિકા ભજવી છે. હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર રિલીઝ થયાને ઘણા દિવસો થઈ ગયા છે. હીરામંડીના કારણે મનીષા સતત … Continue reading Bollywood: આ અભિનેત્રીને વસવસો છે માતા ન બનવાનો