મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાંથી આવ્યા માઠા સમાચાર, મશહૂર સિંગરે દુનિયાને કહ્યું અલવિદા…

સંગીત ક્ષેત્રનો એક ઝળહળતો સિતારો ખરી પડ્યો છે. રાજસ્થાની લોકસંગીતના પ્રખ્યાત ગાયક અને બાડમેર બોયઝ બેન્ડના લીડ સિંગર મંગે ખાનનું 49 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી હૃદય રોગથી પીડાતા હતા અને તાજેતરમાં તેમની બાયપાસ સર્જરી કરવામાં આવી હતી. તેમના અવસાનથી સંગીત જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેમના પરિવારમાં તેમની પત્ની અને … Continue reading મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાંથી આવ્યા માઠા સમાચાર, મશહૂર સિંગરે દુનિયાને કહ્યું અલવિદા…