સાઉથની આ ફેમસ એક્ટ્રેસે કરી આત્મહત્યા…

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ફરી એક વખ દુઃખદ સમાચાર સામે આવ્યા છે અને આ વખતે આ સમાચાર સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી આવ્યા છે. લોકપ્રિય મલયાલમ એક્ટ્રેસ અને મોડેલ રેન્જુશા મેનને થિરુવનંતપુરમ ખાતેના ભાડાના ઘરમાં આત્મહત્યા કરી લેતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સોંપો પડી ગયો હતો.સોમવારે સવારે રેન્જુશા મેનને થિરુવનંતપુરમ ખાતે પંખામાં ગળા ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. મીડિયા … Continue reading સાઉથની આ ફેમસ એક્ટ્રેસે કરી આત્મહત્યા…