મલાઇકાનો દીકરો અને રવિનાની દીકરી ડેટિંગ કરી રહ્યા છે? પાપારાઝીથી બચીને ગુપચુપ કારમાં બેઠા…

બોલીવુડના સ્ટાર કિડ્ઝ ફિલ્મો કરી રહ્યા હોય કે ન કરી રહ્યા હોય, કેમેરાની નજરો સતત તેમના પર મંડાયેલી રહે છે. તેઓ કોની સાથે ક્યાં જાય છે, એ ઘટનાઓ સતત એન્ટરટેઇનમેન્ટ બિઝનેસમાં હોટ ટોપિક બની રહે છે. તાજેતરમાં મલાઇકા અરોરાનો દીકરો અરહાન ખાન અને રવિના ટંડનની પુત્રી રાશા થડાની એક સાથે કારમાં બેસીને ક્યાંક જતા જોવા … Continue reading મલાઇકાનો દીકરો અને રવિનાની દીકરી ડેટિંગ કરી રહ્યા છે? પાપારાઝીથી બચીને ગુપચુપ કારમાં બેઠા…