BREAKING: અભિનેત્રી મલાઈકા અરોરાના પિતાએ છત પરથી કૂદીને જીવન ટુંકાવ્યું

મુંબઈ: જાણીતી બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા(Malaika Arora)ના પરિવારમાંથી દુખદ સમાચાર મળ્યા છે. મલાઈકા અરોરાના પિતાએ તેમના બાંદ્રા(Bandra) સ્થિત મકાન પરથી કૂદીને જીવન ટુંકાવ્યું હતું. આત્મહત્યાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, મુંબઈ પોલીસ (Mumbai Police) ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહી છે.આજે બુધવારે સવારે 9 વાગ્યે મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરા(Anil Arora)એ બાંદ્રામાં સ્થિત ઘરના ત્રીજા … Continue reading BREAKING: અભિનેત્રી મલાઈકા અરોરાના પિતાએ છત પરથી કૂદીને જીવન ટુંકાવ્યું