Malaika Arora પ્રેમની શોધમાં? પોસ્ટ જઈને ફેન્સે આપ્યું આવું રિએક્શન…

બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા હંમેશા પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં આવતી હોય છે અને હમણાં છેલ્લાં કેટલાક સમયથી તો મલાઈકા અરોરા તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથેના બ્રેકઅપને કારણે ચર્ચામાં છે. પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો છેલ્લાં કેટલાય સમયથી મલાઈકા ફિલ્મો એની ટચૂકડાં પડદાથી દૂર છે, પણ પર્સનલ લાઈફને કારણે તે અવારનવાર ચર્ચામાં આવે છે.ઈન્ડસ્ટ્રીની એક્ટ્રેસની … Continue reading Malaika Arora પ્રેમની શોધમાં? પોસ્ટ જઈને ફેન્સે આપ્યું આવું રિએક્શન…