Pushpa-2ના Makersએ દર્શકો સાથે Cheating, આવો જોઈએ શું છે આખો મામલો…

અત્યારે જ્યાં જુઓ ત્યાં બસ પુષ્પા… પુષ્પા… પુષ્પા’રાજ’… અલ્લુ અર્જુનની ફિલ્મ ‘Pushpa: The Rule’ને લઈને દર્શકોમાં ખૂબ જ ઉત્સુક્તા જોવા મળી રહી છે. ફિલ્મ 15મી ઓગસ્ટના થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ રિલીઝ થવામાં મહિનાઓની વાર છે પણ ફેન્સ એક-એક દિવસ ગણી-ગણીને પસાર કરી રહ્યા છે ત્યારે ફિલ્મના મેકર્સે ઓડિયન્સ સાથે છેતરપિંડી કરી હોવાના … Continue reading Pushpa-2ના Makersએ દર્શકો સાથે Cheating, આવો જોઈએ શું છે આખો મામલો…