‘મૈને પ્યાર કિયા’ ફિલ્મની અભિનેત્રીએ કર્યું ટાન્સફોર્મેશન, ‘ભાઈજાન’ ઝાંખા પડ્યા

મુંબઈઃ બોલીવુડના સ્ટાર અભિનેતા સલમાન ખાન અને ભાગ્યશ્રી બંન્ને માટે મૈને પ્યાર કિયા ફિલ્મ પોતાના જીવનનું એક મહત્વનું પાસુ હતું. આજે પણ લોકો આ જોડીને મોટા પડદે જોવાની ઝંખના રાખે છે, જો કે હવે બંન્નેની જોડી પહેલા જેવી જ આકર્ષક લાગશે કે કેમ એ પણ એક પ્રશ્નાર્થ છે. ભાગ્યશ્રી તો હાલ પણ એટલી જ યંગ … Continue reading ‘મૈને પ્યાર કિયા’ ફિલ્મની અભિનેત્રીએ કર્યું ટાન્સફોર્મેશન, ‘ભાઈજાન’ ઝાંખા પડ્યા